skip to Main Content

ઈસુ કોણ છે

સુ તમે એમને ઓળખો છો

એક પ્રેમ ની વાર્તા
જે દુનિયા ને બનાવી એણે લખી છે

ઈસુ ખ્રિસ્ત નું નામ કદાચ તમે સાંભળીયું હશે. અને જો ના સાંભળીયું હોય તો આજે તમે સાંભળી સ્કો છો. ઈસુ ખ્રિસ્ત, પ્રભુવો ના પ્રભુ, નો એક નો એક દીકરો છે. આ દિકરો, દુનિયા માં, એટલે અવતરિયો, જેથી આપડે આપળા બધાજ પાપ અને બધાજ દુઃખ તેના આપીયે અને તે થી આપડે આપણા પાપ અને દુઃખો થી છૂટકારો મેણવી શકીયે. પ્રભુવો ના પ્રભુ એ જોયું કે જગત પર ના લોકો પોતાની ઈછા થી પૂરે પૂર પાપ થી મુક્ત નથી થકી સકતા. જે થી બધા નો માર્ગ નર્ક માં થાય છે. અને તેના કારણે કોઈ દુનિયા માં નાશ ના પામે તેના બંધલે પ્રભુ એ ઈછયું કે એમનો પોતાનોજ એક નો એક દિકરો બલિદાન આપે તો દુનિયા નાહ નાગરીકો પાપ અને દુઃખો માંથી છુટકારો પામી સક્સે અને અનંત જીવન પામી શકે.

ઈસુ ખ્રિસ્ત २००० વર્ષ ઉપર આવ્યા તા. તેમને ઘણું સિક્ષ આપ્યું કે આ દુનિયા માં કય રીતે પ્રભુ ની મહિમા માં આપડે ચાલીયે અને સાથે સાથે અપડે સેના સેના થી દૂર રહીયે જે થી અપડે આપણું જીવન પૂરી સાંતી થી રહીયે. એમને ઘણાં ને સાજાપણું ભી આપ્યું જે લોકો લંગડા હતા તે ચાલી શક્યા અને આંધદા હતા તે જોયી શક્યા. પણ એમનું હેતુ દુનિયા માં એટલુજ નટુ પરંતુ દુનિયા ને પાપ માં થી પુરેપોર છુટકારો મળે એની માટે એમણે એમનું જીવન એક ક્રોસ (એટલે કે બે જોડાયેલા લાકડા) ના ઉપર એક ગુનેગાર ની સજા લીધી ને આપડા પાપો ના લીધે બલિદાન થયા. એ ગુનેગાર નતા પણ આપણને છુટકારો મળે તેના લીધી એક ગુનેગાર ની સજા ભોગવી.

અને બલિદાન તો આપ્યું પણ સાથે સાથે ત્રણ દિવસ બાદ પુનરુત્થાન પામ્યાં, એટલે કે એમની કબર માં થી સજીવન થયા. જે થી મરણ ની ઉપર જીત પામીયા અને સાથે સાથે જે એમના પર વિશ્વાસ કરે છે તેની મરણ ઉપર જીત અપાડી.

પ્રભુ ઈસુ ખ્રિસ્ત

દીધો બલિદાન જેથી આપડે જીવી સકીએ
શું તમે પ્રભું ઈસુ ને ઓળખવા માંગો છો
તો આ પ્રાર્થના પોતાના મન થી બોલો

પ્રભુ ઈસુ,
હું કબૂલ કરું છું કે હું એક પાપી છું.
અને આજે હું તમારી પાસે એ પાપ અને અપરાધો ની માટે માફી માગવા આવયો છું.
હું માનું છું કે તમે મારા પાપો ની માટે જીવન બલિદાન કરિયું છે
અને મરણ ની જીત તમે પુનરુત્થાન ના દિવસે તમે પામયા છો.
હું મારા પાપો થી દૂર થવા અને તમારા શિક્ષણ વધુ મેળવા હું માગું છું
અને તેથી આજે હું તમને મારા હૃદય અને જીવન માં આવકાર કરું છું.
મારે મારા જીવન માં તમારા પર વિશ્વાસ રાખી
અને તમારા શિક્ષણ થી વધારે ચાલવું છે.
એ મારી વિનંતી છે. આમેન.

શું તમે એ પ્રાર્થના મન થી કરી
જો હા, તો અભિનંદન

આજ થી તમે નવો જનમા પામયા છો અને અવે તમારું નામ સ્વર્ગ માં લખાયે લૂ છે.

અવે વધારે પ્રભુ નજદીક આવા તમે પ્રભુ નું પવિત્ર શાસ્ત્ર જે છે એને વાંચવા નું ચાલુ કરો.
અને સાથે સાથે પ્રભુ ના ઘર માં, એટેલે, કોઈ ચર્ચ માં દર રવિવાર જવા નું ચાલુ કરો.

સાથે સાથે અમને જાણ કરો જેથી અમે તમને દોરી સકિયે.

Isu Kaun Che Ministries

+1 (267) 226-2521

પ્રભું ના વચન
રોજ વાંચો અને અમલ માં લો
ઈસુ નું જીવન
આ ફિલ્મ જોઈને તમને વધુ પ્રભુ વિશે શીખવા મળશે
અમને મેસેજ કરો
પ્રાર્થના કે કોઈ વિનંતી હોય તો અમને જણાવો